
મનોદિવ્યાંગ બાળકોને કાંકરિયા અમદાવાદ પ્રવાસનું નિ:શુલ્ક ફ્રી પ્રવાસ આયોજન કરવામાં આવ્યું.
સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવારના મનો દિવ્યાંગ બાળકોને કાંકરિયા અમદાવાદ પ્રવાસનું નિ:શુલ્ક ફ્રી પ્રવાસ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોને કાંકરિયા ની મોજ માણી હતી.કાંકરિયા પ્રાણી સંગ્રહાલય,મહેમદાવાદ રોઝા રોઝી મકબરો,મહેમદાવાદ…[...]
Read More