સાથી સ્પેશિયલ સ્કુલ બોરસદ જે મનોદિવ્યાંગ બાળકો માટે બિલકુલ નિ:શુલ્ક સેવાકીય કાર્ય કરે છે. તદુ:પરાંત શાળામાં જરૂરીયાત વસ્તુઓ નું દાન સ્વીકાર્ય છે. નાસ્તા,તિથિ ભોજન જન્મ દિવસ ઉજવણી અથવા વસ્તુઓના દાન અર્પણ કરવા અમારો સંપર્ક કરી તારીખ નોંધાવશો અથવા માહિતી મેળવી શકશો.સંસ્થાને કરેલ દાન સરકાર ના આયકર (INCOME TEX ) નું 80G કરમુક્તિ સર્ટિ હેઠળ રાહત મેળવી શકશે
આપેલ દાન ની વિગત નામ નંબર ગામ શહેર અથવા સ્ક્રીન શોર્ટ ની વિગત આ નંબર ઉપર વોટ્સ એપ કરવી જેથી આપની દાન પાવતી વોટ્સ એપ ના માધ્યમ થી પહોંચાડી શકાય.